📢 SSC કોન્સ્ટેબલ GD CBE પરીક્ષા પરિણામ જાહેર 2025 – PDF લિસ્ટ જાહેર
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ (GD) પદ માટે યોજાયેલી Computer Based Examination (CBE) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
પોસ્ટ | SSC GD Constable – BSF, CISF, CRPF, ITBP, SSB, Assam Rifles |
---|---|
પરીક્ષા પ્રકાર | Computer Based Exam (CBE) |
પરીક્ષા તારીખ | ફેબ્રુઆરી – માર્ચ 2025 |
રિઝલ્ટ તારીખ | 17 જુલાઈ 2025 |
અગાઉની જાહેરાત નં. | Constable (GD) – 2024-25 |
આગામી તબક્કો | PET/ PST (શારીરિક કસોટી) |
📌 ઉમેદવારો નીચેની લિંક પરથી ઓફિશિયલ રિઝલ્ટ જોઈ શકે છે તથા PDF લિસ્ટમાંથી પોતાનું નામ શોધી શકે છે.
🎯 SSC રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો📥 PDF લિસ્ટ ડાઉનલોડ કરો