📢 RRB દ્વારા RPF કોન્સ્ટેબલ રિઝલ્ટ 2024 જાહેર – CEN No. RPF 02/2024
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા RPF કોન્સ્ટેબલ પદ માટે લેવામાં આવેલી CBT (Computer Based Test) પરીક્ષાનો પરિણામ જાહેર કરવામાં આવ્યો છે.
પોસ્ટ | RPF Constable |
---|---|
સંસ્થા | Railway Protection Force (RPF) |
જાહેરાત ક્રમ | CEN No. RPF 02/2024 |
પરીક્ષા પ્રકાર | CBT (Computer Based Test) |
પરીક્ષા તારીખ | એપ્રિલ–મે 2024 |
રિઝલ્ટ જાહેર તારીખ | 17-07-2025 |
આગામી તબક્કો | ફિઝિકલ ટેસ્ટ (PET) / ડોક્યુમેન્ટ ચેક |
📌 પરિણામ લિંક RRB ની સત્તાવાર વેબસાઈટ અને વિવિધ ઝોનલ RRB સાઇટ પર ઉપલબ્ધ છે.
🎯 RPF કોન્સ્ટેબલ રિઝલ્ટ જુઓ📥 PDF લિસ્ટ ડાઉનલોડ કરો