📢 SSC સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ભરતી 2025 (Advt No. Steno/2025)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 12 પાસ ઉમેદવારો માટે સ્ટેનોગ્રાફર Grade C અને Grade D પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ ખાલી જગ્યાઓ: આશરે 261+
📅 અગત્યની તારીખો:
- અરજી શરૂ: 06 જૂન 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 26 જૂન 2025 (રાત્રે 11:00 વાગ્યા સુધી)
- ફી ભરવાની છેલ્લી તારીખ: 27 જૂન 2025
- ફોર્મ કરેકશન વિંડો: 01થી 02 જુલાઈ 2025
- Computer Based Exam (CBE): 6 થી 11 ઑગસ્ટ 2025
📝 લાયકાત:
- શૈક્ષણિક લાયકાત: 12 પાસ
- સ્ટેનોગ્રાફી સ્કિલ હોવી ફરજિયાત
🔢 ઉંમર મર્યાદા (Cut-off: 01.08.2025):
- Grade C: 18 થી 30 વર્ષ
- Grade D: 18 થી 27 વર્ષ
- SC/ST માટે 5 વર્ષ છૂટ, OBC માટે 3 વર્ષ, અને PwBD/EWS/ESM માટે પણ સરકારના નિયમ મુજબ છૂટ
💼 પગારશ્રેણી:
- Grade C – Group ‘B’, Non-Gazetted
- Grade D – Group ‘C’
🧪 પસંદગી પ્રક્રિયા:
- 1. Computer Based Exam (CBE)
- 2. Skill Test in Stenography (English/Hindi)
Skill Test વિગતો: 10 મિનિટની ડિક્ટેશન, Grade C માટે 100 wpm, Grade D માટે 80 wpm. Transcription English/Hindi પ્રમાણે
📄 અરજી ફી:
- ₹100/- (મહિલા, SC/ST/PwBD/ESM માટે મુક્ત)