ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2025 | Navik & Yantrik CGEPT 01/2026 અને 02/2026 માટે Apply કરો

🚢 ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2025 | CGEPT 01/2026 & 02/2026 માટે Navik અને Yantrik પોસ્ટ માટે અરજી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા CGEPT 2026 અંતર્ગત નવી ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ જગ્યા Navik (GD/DB) અને Yantrik માટે અલગ અલગ છે.

📅 અરજીની મહત્વપૂર્ણ તારીખો:

  • 🔹 ઓનલાઈન અરજી શરૂ: 11 જૂન 2025 (સવાર 11:00 વાગ્યે)
  • 🔹 છેલ્લી તારીખ: 25 જૂન 2025 (રાત્રે 11:30 વાગ્યે)

📌 ખાલી જગ્યાઓ:

પોસ્ટજગ્યા
Navik (General Duty)520
Navik (Domestic Branch)50
Yantrik (Mech/Elect/Elec)60+

🎓 લાયકાત:

  • 🔹 Navik (GD): 12 પાસ (Maths & Physics)
  • 🔹 Navik (DB): 10 પાસ
  • 🔹 Yantrik: 10 પાસ + Engineering Diploma

🎯 ઉંમર મર્યાદા:

  • 18 થી 22 વર્ષ (જન્મ 01-08-2004 થી 01-08-2008 વચ્ચે)
  • SC/ST: 5 વર્ષ છૂટ | OBC: 3 વર્ષ છૂટ

✅ પસંદગી પ્રક્રિયા:

  • 📌 Stage-I: CBT (MCQ)
  • 📌 Stage-II: PFT, Document Test, Medical
  • 📌 Stage-III: Final Medical & Verification (INS Chilka)
  • 📌 Stage-IV: Training & Final Joining

📚 CBT વિષયો:

  • Section-I: Maths, Science, English, GK, Reasoning (10th Level)
  • Section-II: Physics & Maths (12th Level)
  • Section III–V: Diploma Engineering (Yantrik only)

🏃‍♂️ PFT વિગતો:

  • 🔸 1.6 કિમી દોડ – 7 મિનિટ
  • 🔸 20 સ્કવાટ અપ
  • 🔸 10 પુશ અપ

💰 અરજી ફી:

  • UR/OBC/EWS: ₹300/-
  • SC/ST: મુક્ત

💵 પગાર:

  • Navik: ₹21,700/- (Level-3)
  • Yantrik: ₹29,200/- + ₹6,200 Yantrik Pay

🌐 ઓનલાઈન અરજી: joinindiancoastguard.cdac.in/cgept

📥 નોટિફિકેશન PDF ડાઉનલોડ કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience.
Ok, Go it!