EPFO 3.0: હવે ATM અને UPI દ્વારા PF ઉપાડ શક્ય બનશે. #epfo
0
May 30, 2025
Employees Provident Fund Organization એટલે કે EPFO ટૂંક સમયમાં તેના કરોડો સભ્યો માટે તેના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં એક નવું ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3.0 શરૂ કરવામાં આવશે જેના દ્વારા ATM માંથી PF ઉપાડ સરળ અને પારદર્શક બનશે.
Tags